સ્ટેપ્લર સર્કમસિજન પછી હોસ્પિટલથી રજા એજ દિવસે મળી જશે.
દુખાવો સાધારણ રહશે. ૨-૩ દિવસ રહસે.
સ્ટેપ્લર સર્કમસિજન પછી હોસ્પીટલ થી રજા થશે એટલે ૧-૨ દિવસ ઘરે નોર્મલ રેસ્ટ લેવાની. ૨-૩ દિવસે તમે તમારા જોબ કે કામ પર જઈ શકો છો. ૭-૧૦ દિવસ માં રિકવરી આવી જશે.
હા. તમારી સારવાર નો ખર્ચો ઇંસુરન્સ માં કવર થઈ જશે