લેસર ટ્રીટમેન્ટ પછી હોસ્પિટલમાં ૧ દિવસ રોકવું પડે છે
દુખાવો સાધારણ રહશે. ૨-૩ દિવસ રહસે.
લેસર ટ્રીટમેન્ટ પછી ૧ દિવસ હોસ્પીટલ માં રોકવું પડશે. ૨-૩ દિવસ ઘરે નોર્મલ રેસ્ટ લેવાની. ૩-૪ દિવસે તમે તમારા જોબ કે કામ પર જઈ શકો છો. ૭-૧૦ દિવસ માં રિકવરી આવી જશે.
૧ મહિના સુધી ખાવા ની પરહેજિ રાખવી પડશે.
લેસર થી મસા ની નસ / ભગંદર બાળી નાખી છે એટલે ફરી થવાના શક્યતા ૧-૪ % હોય છે.